AIના જમાનામાં પણ સવા મહિના પહેલાં પોસ્ટથી રાખડી મોકલવાની પરંપરા યથાવત્

1 min read
Worldwide Unique Visitors : 21
0 0

Read Time:2 Minute, 11 Second

રક્ષાબંધનના દિવસે ભાઈના હાથ પર રક્ષા બાંધવા માટે પહોંચી ન શકનારી બહેનો દ્વારા વર્ષોથી પોસ્ટમાં રાખડી મોકલવામાં આવે છે. આ પરંપરા આજના એટલે કે એઆઈના જમાનામાં પણ યથાવત્ જોવા મળી રહી છે. રક્ષાબંધનના સવા મહિના પહેલાથી બહેનોએ દેશ-વિદેશમાં વસતા ભાઈઓને પોસ્ટના માધ્યમથી રાખડી મોકલાનું શરૂ કરી દીધું છે. પોસ્ટ વિભાગ દ્વારા ઇન્ટરનેશનલ ટ્રેક્ડ પેકેટ સર્વિસ (ITPS) સેવા શરૂ કરાઈ છે, જે રાખડીનું પાર્સલ મોકલનારી બહેનો માટે ઘણી ઉપયોગી સાબિત થઈ છે. ગત વર્ષે સુરત પોસ્ટ વિભાગના માધ્યમથી ૨૫થી ૩૦ હજાર રાખડી દેશ-વિદેશમાં મોકલાય છે.

ગત વર્ષે વલસાડ ડિવિઝન પોસ્ટ ઓફિસ દ્વારા સમગ્ર વિશ્વમાં આશરે 5000 આંતરરાષ્ટ્રીય રાખડીઓ મોકલવામાં આવી હતી. એજ રીતે
આ વર્ષે પણ વલસાડ જિલ્લામાં આવેલી હેડ ઓફિસ, સબ પોસ્ટ ઓફિસ અને જેતે બ્રાન્ચમાંથી દેશ-વિદેશમાં રાખડી મોકલી શકાય છે.

બીજા પાર્સલની જેમ રાખડી કે ગિફ્ટ મોકલવા ઈન્ટરનેશનલ એક્સપ્રેસ મેલ સર્વિસ, ઇન્ટરનેશનલ ટ્રેક્ડ પેકેટ સર્વિસ અને ઈઇન્ટરનેશનલ પાર્સલ (એર પાર્સલ)ની સુવિધા ઉપલબ્ધ છે.

વિશ્વના ૪૬ દેશોમાં ITPSની સુવિધા ઉપલબ્ધ છે.

વિશ્વના ૪૬ દેશોમાં ITPSની સુવિધા ઉપલબ્ધ છે.

આઈટીપીએસ અંતર્ગત પાર્સલ મોકલાયા બાદ તે ક્યાં પહોંચુ, તેનું સમયાંતરે અપડેટ મળતું રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો તેમા ટ્રેકિંગની સુવિધા મળે છે. ઇન્ટરનેશનલ મેલ સર્વિસ ઝડપી છે. જ્યારે રાખડી જેવા નાના પાર્સલ માટે આઈટીપીએસ વધુ સસ્તો વિકલ્પ છે. તેના શરૂઆતના દર માત્ર રૂ. ૨૧૮ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

AIના જમાનામાં પણ સવા મહિના પહેલાં પોસ્ટથી રાખડી મોકલવાની પરંપરા યથાવત્

You May Also Like

ખેડૂતોને રાત્રીના ભયમાંથી મુક્તિ, સમૃદ્ધિનો માર્ગ મોકળો: વલસાડ જિલ્લાના ૨૯૬૩૦ ખેડૂતોને મળે છે દિવસે વીજળી<br>ખેતી ક્ષેત્રે ક્રાંતિકારી પહેલ: ‘કિસાન સૂર્યોદય યોજના’ ખેડૂતોના જીવનમાં અંધારા ઉલેચી લાવી નવો ઉજાસ..

ખેડૂતોને રાત્રીના ભયમાંથી મુક્તિ, સમૃદ્ધિનો માર્ગ મોકળો: વલસાડ જિલ્લાના ૨૯૬૩૦ ખેડૂતોને મળે છે દિવસે વીજળી
ખેતી ક્ષેત્રે ક્રાંતિકારી પહેલ: ‘કિસાન સૂર્યોદય યોજના’ ખેડૂતોના જીવનમાં અંધારા ઉલેચી લાવી નવો ઉજાસ..

More From Author

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *