ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈની આગેવાની માં શુભેચ્છા મુલાકાત કરતા તિથલ સ્વામિનારાયણ મંદિરના પરમ પૂજ્ય કોઠારી સ્વામીજી

0 min read
Worldwide Unique Visitors : 24
0 0

Read Time:1 Minute, 43 Second

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય શ્રી સી.આર. પાટીલજીની સુચના અને માર્ગદર્શન મુજબ પ્રદેશ ભાજપ કાર્યાલય “શ્રી કમલમ”

ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજીના અધ્યક્ષ સ્થાને, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ અને પ્રશિક્ષણ વર્ગના પ્રદેશ સંયોજક શ્રી કે.સી.પટેલ, પ્રદેશ ની ટીમ અને વક્તાશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં શક્તિ કેન્દ્રના સંયોજકો માટે.

એક દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાની સૂચના મુજબ જિલ્લા સંગઠનના મહામંત્રીશ્રીઓ શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી ગણેશભાઈ બિરારી,સોશિયલ મીડિયા સાઉથ ઝોન ના સહ ઇન્ચાર્જ શ્રી સત્યનભાઈ પંડ્યા, વલસાડ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શ્રી પ્રભાકરભાઈ યાદવ

જીલ્લા સોશિયલ મીડિયા ના સહઇન્ચાર્જ શ્રી ચેતનભાઇ પટેલ, કપરાડા તાલુકા પ્રમુખ શ્રી વિપુલભાઈ ભોયા,જયદીપ દલસાણીયા ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈની આગેવાની માં શુભેચ્છા મુલાકાત કરતા તિથલ સ્વામિનારાયણ મંદિરના પરમ પૂજ્ય કોઠારી સ્વામીજી

You May Also Like

More From Author

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *