Read Time:41 Second

ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે આજરોજ મુખ્યમંત્રીશ્રી ના કાર્યાલય ખાતે ગુજરાત સરકારના નાણાં,ઉર્જા,પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં વલસાડ તિથલ દરિયા કિનારા ખાતે આવેલ પ્રસિદ્ધ શ્રી સ્વામિનારાયણ મંદિરના પરમ પૂજ્ય કોઠારી સ્વામીજીએ શુભેચ્છા મુલાકાત કરી હતી
