Read Time:33 Second

હેતુથી રાત્રે ૧૦:૩૦ કલાકે ગણદેવી-ઇટાડવા રોડ પર ચાલી રહેલી પેચ વર્કની કામગીરીનું સરપ્રાઈઝ નિરીક્ષણ કર્યું. વિઝીટ દરમિયાન રોડ પર ખાડા ન રહે અને સમારકામ યોગ્ય રીતે થાય તે માટે હાજર ડેપ્યુટી એન્જિનિયરને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.


કમિશનરશ્રીએ “zero Potholes નવસારી” રહે તે દિશામાં મહાનગરપાલિકા કાર્યરત છે તે નોંધાવી.
