OPERATION “HUNT”

1 min read
Worldwide Unique Visitors : 17
0 0

Read Time:2 Minute, 33 Second

Hunt for Unrelenting Nationwide Tracking

વલસાડ જીલ્લાના સેલવાસ, દમણ ખાતે રહેતા કુલ-૦૮ નાસતા ફરતા

આરોપીઓને ઝડપી પાડતી વલસાડ જીલ્લા પોલીસ

વલસાડ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે જે અનુસંધાને મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી. પ્રેમ વીર સિંહ સાહેબ (IPS), સુરત વિભાગ, સુરત નાઓની સુચના તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.કરનરાજ વાઘેલા સાહેબ (IPS), નાઓએ સેલવાસ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અમિત શર્મા સાહેબ તથા દમણ પોલીસ અધિક્ષકશ્રી કેતન બંસલ સાહેબ નાઓનો સંપર્ક કરી તેઓની સાથે સંકલનમા રહી તેઓના પરામર્શ હેઠળ વલસાડ જીલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પૈકી જેઓ સંઘ પ્રદેશ દમણ, સેલવાસનુ સરનામુ ધરાવતા હોય તેવા નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ આપેલ સુચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી એલ.સી.બી વલસાડ નાઓ

સેલવાસ ખાતે રહેતા નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓનુ અધ્યતન લીસ્ટ તૈયાર કરી સંઘ પ્રદેશ દમણ તથા સેલવાસના નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ એકશન પ્લાન બનાવી એલ.સી.બી, એસ.ઓ.જી તથા વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પો.સ.ઇ કક્ષાના અધિકારીઓ તથા અલગ અલગ પો.સ્ટેના પોલીસ કર્મચારીઓની ત્રણ ટીમોની રચના કરી નાસતા ફરતા ત્રણેય ટીમ દ્રારા આરોપીઓ પકડવા સારૂ દમણ તથા સેલવાસ વિસ્તારમાં કેમ્પ રાખી નાસતા ફરતા આરોપીઓને શોધવા સારૂ અંગત બાતમીદારોનો સંપર્ક કરી ટેકનીકલ ટીમની મદદ લઇ તથા હ્યુમનસોર્સ આધારે આરોપીઓની હયાતીની માહીતી મેળવી ખંતપુર્વક મહેનત કરી.

દમણ તથા સેલવાસ પોલીસના સહકારથી ફકત બે જ દિવસ દરમિયાન કુલ-૦૮ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી વલસાડ જીલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

OPERATION “HUNT”

You May Also Like

ખેડૂતોને રાત્રીના ભયમાંથી મુક્તિ, સમૃદ્ધિનો માર્ગ મોકળો: વલસાડ જિલ્લાના ૨૯૬૩૦ ખેડૂતોને મળે છે દિવસે વીજળી<br>ખેતી ક્ષેત્રે ક્રાંતિકારી પહેલ: ‘કિસાન સૂર્યોદય યોજના’ ખેડૂતોના જીવનમાં અંધારા ઉલેચી લાવી નવો ઉજાસ..

ખેડૂતોને રાત્રીના ભયમાંથી મુક્તિ, સમૃદ્ધિનો માર્ગ મોકળો: વલસાડ જિલ્લાના ૨૯૬૩૦ ખેડૂતોને મળે છે દિવસે વીજળી
ખેતી ક્ષેત્રે ક્રાંતિકારી પહેલ: ‘કિસાન સૂર્યોદય યોજના’ ખેડૂતોના જીવનમાં અંધારા ઉલેચી લાવી નવો ઉજાસ..

More From Author

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *