વાપી જી.આઇ.ડી.સી. પો.સ્ટે. વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક ઇસમને ઝડપી પાડતી વલસાડ એસ.ઓ.જી.

1 min read
Worldwide Unique Visitors : 25
0 0

Read Time:1 Minute, 52 Second

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમ વીર સિંહ સાહેબ સુરત વિભાગ, સુરત નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, મે.ડૉ.કરનરાજ વાઘેલા સાહેબ નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જે અંગે એસ.ઓ.જી. પો.ઇન્સ.શ્રી.એ.યુ.રોઝ નાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પો.સ.ઇશ્રી આઇ.કે.મિસ્ત્રી નાઓ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો સાથે અસરકારક કામગીરી કરવા સારૂ પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન હ્યુમન સોર્સ આધારે એસ.ઓ.જી.ના પો.કો. નવિનકુમાર સુભાષચન્દ્ર તથા પો.કો રિતેશકુમાર ચીમનભાઈ નાઓને સંયુક્ત રાહે મળેલ માહિતી આધારે મોજે. વાપી જી.આઇ.ડી.સી. ચારરસ્તા ઓવરબ્રિજ નીચે, રેન બસેરા ગેસ્ટ હાઉસની સામે રોડ ઉપર, તા.વાપી, જી.વલસ

સુરત મુળ રહે.ગામ.બોરીસ, થાના.સોનગીરી, તા.જી.ધુલીયા, મહારાષ્ટ્ર ની પાસેના કાળા કલરના થેલામાંથી ગેરકાયદેસર હથીયાર દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ – ૧ કિ.રૂા. ૨૫,૦૦૦/- ની સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ વાપી જી.આઇ.ડી.સી.પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)(એ), ૨૯ તથા જી.પી. એકટ કલમ ૧૩૫(૧) મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીની વિગત:-

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વાપી જી.આઇ.ડી.સી. પો.સ્ટે. વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક ઇસમને ઝડપી પાડતી વલસાડ એસ.ઓ.જી.

You May Also Like

ખેડૂતોને રાત્રીના ભયમાંથી મુક્તિ, સમૃદ્ધિનો માર્ગ મોકળો: વલસાડ જિલ્લાના ૨૯૬૩૦ ખેડૂતોને મળે છે દિવસે વીજળી<br>ખેતી ક્ષેત્રે ક્રાંતિકારી પહેલ: ‘કિસાન સૂર્યોદય યોજના’ ખેડૂતોના જીવનમાં અંધારા ઉલેચી લાવી નવો ઉજાસ..

ખેડૂતોને રાત્રીના ભયમાંથી મુક્તિ, સમૃદ્ધિનો માર્ગ મોકળો: વલસાડ જિલ્લાના ૨૯૬૩૦ ખેડૂતોને મળે છે દિવસે વીજળી
ખેતી ક્ષેત્રે ક્રાંતિકારી પહેલ: ‘કિસાન સૂર્યોદય યોજના’ ખેડૂતોના જીવનમાં અંધારા ઉલેચી લાવી નવો ઉજાસ..

More From Author

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *