અર્ટીગા કારમાં પાયલોટીંગ કરી પીકઅપ ટેમ્પોમાં ચોરી છુપીથી લઇ જવાતા કિ.રૂ! ૧,૨૪,૮૯૬/- ના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ

1 min read
Worldwide Unique Visitors : 23
0 0

Read Time:5 Minute, 49 Second

વલસાડ જીલ્લામાં દેશી/વિદેશી દારૂની પ્રવૃત્તિ કરતા બુટલેગર્સ/નોન બુટલેગર્સ ઇસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા તથા પ્રોહીની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા સારૂ મે.સુરત વિભાગ સુરતના પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ (IPS) તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.કરનરાજ વાઘેલા સાહેબ (IPS) નાઓની સુચના અને પો.ઈન્સ.શ્રી ઉત્સવ બારોટ સા. એલ.સી.બી વલસાડ નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી, વલસાડના પોલીસ માણસો વલસાડ જીલ્લા હદ વિસ્તારમાં પ્રોહી ગુના અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી વલસાડના અ.હે.કો રજનીકાન્ત રમેશભાઈ બારીઆ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે મોજે.

લસાડ ખાતેથી એક સફેદ કલરનો ટાટા ઈન્ટ્રા પીકઅપ રજી નંબર-MH-48-DC-3657 કિ.રૂ| ૫,૦૦,૦૦૦/-ની પાછળ ફાલકાના ભાગે ભરેલ ઘરવખરીના જુનો સામાન કિ.રૂા 00/00ની આડમાંથી મળી આવેલ ભારતીય બનાવટની વ્હીસ્કી/બીયરના બોક્ષ નંગ-૨૨ ટીન/બાટલી નંગ-૮૬૪ (૨૧૬.૯૬૦ લીટર) કિ.રૂા ૧,૨૪,૮૯૬/- તથા પાયલોટીંગ કરવા સારૂ ઉપીયોગમાં લીધેલ એક સુઝુકી કંપનીની અર્ટીગા કાર રજી નંબર-MH-48-DD-2937 કિ.રૂા ૫,૦૦,૦૦૦/-તથા મોબાઈલ ફોન નંગ-૩ કિ.રૂા ૨૦,૦૦૦/-મળી કુલ્લે કિ.રૂા ૧૧,૪૪,૮૯૬/-ના પ્રોહી મુદામાલ સાથે આરોપીઓ (૧) કૈલાશસિંગ S/O સરદારસિંગ રામસિંગ રાજપુત (૨) જીતુસિંગ S/O હરીસિંગ પુનમસિંગ રાજપુત (૩) નીખીલ S/O બંડયા કાશીનાથ પાટીલ નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહી મુદામાલ કબજે કરવામાં આવેલ છે અને પકડાયેલ આરોપીઓ તથા વોન્ટેડ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર થવા સારૂ અ.હે.કો રજનીકાન્ત રમેશભાઈ બારીઆ નોકરી.એલ.સી.બી વલસાડ નાઓએ વાપી ટાઉન પો.સ્ટે. ખાતે શ્રી.સ.ત. ફરીયાદ આપતા વાપી ટાઉન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૦૦૪૮૨૫૧૮૯૭/૨૦૨૫ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઈ),૮૧,૯૮(૨),૧૧૬(બી) મુજબ ગુનો દાખલ થયેલ છે. અને પકડાયેલ આરોપીઓ તથા કબજે કરેલ મુદામાલનો કબજો વધુ તપાસ અર્થે વાપી ટાઉન પો.સ્ટે ખાતે સુપ્રત કરેલ છે.

અર્ટીગા કારમાં પાયલોટીંગ કરી પીકઅપ ટેમ્પોમાં ચોરી છુપીથી લઇ જવાતા કિ.રૂ! ૧,૨૪,૮૯૬/- ના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ

પકડાયેલ આરોપીઓઃ-

(૧) પીકઅપનો ચાલક-કૈલાશસિંગ S/O સરદારસિંગ રામસિંગ રાજપુત ઉ.વ.૨૪ રહે.હાલ બોઈસર, માન,સ્માર્ટ બજારની સામે,ઓસ્વાલ વેન્ડરસીટી ચોથા માળે, સોવલસિંગ સમનસિંગ રાજપુતના મકાનમાં તા.જી.પાલઘર મહારાષ્ટ્ર મુળ રહે ગામ-ખારા ગોદાઉ તા.સાંચોર જી.ઝાલોર રાજસ્થાન

(૨) પીકઅપનો ક્લીનર-જીતુસિંગ S/O હરીસિંગ પુનઃમસિંગ રાજપુત ઉ.વ.૨૦ રહે. રહે.હાલ બોઈસર, માન,સ્માર્ટ બજારની સામે,ઓસ્વાલ વેન્ડરસીટી ચોથા માળે, સોવલસિંગ સમનસિંગ રાજપુતના મકાનમાં તા.જી.પાલઘર મહારાષ્ટ્ર મુળ રહે ગામ-દાદાલ તા. સાયલા થાના-બાગોડા જી.ઝાલોર રાજસ્થાન

(૩) પાયલોટીંગ કરનાર-નીખીલ S/O બંડયા કાશીનાથ પાટીલ ઉ.વ.૨૩ રહે.બોઅઈસર આંબટગોડ મેદાન ગેસવાડી રોડ સૌરભ ગેરેજની પાછળ તા.જી.પાલઘર મહારાષ્ટ્ર તથા મુળ રહે ગામ.વિલંગી પોસ્ટ-આગરવાડી વિંગલી રોડ મરાઠી સ્કુલની પાસે તા.જી.પાલઘર મહારાષ્ટ્ર

: વોન્ટેડ આરોપીઓ:-

(૧) પ્રોહી જથ્થો ભરાવનાર/પ્રોહી જથ્થો મંગાવનાર ઉત્તમસિંગ ઉર્ફે ઓમા મારવાડી રહે રાજસ્થાન જેના પુરા નામ સરનામાની ખબર નથી

(૨) પ્રોહી જથ્થો ભરેલ પીકઅપ આપનાર ઉત્તમસિંગ ઉર્ફે ઓમાં મારવાડીનો માણસ જેના નામઠામની ખબર નથી

•• કબજે કરેલ મુદામાલઃ-

(૧) એક ટાટા ઈન્ટ્રા પીકઅપ રજી નંબર-MH-48-DC-3657 કિ.રૂ! ૫,૦૦,૦૦૦/-

(૨) એક સુઝુકી કંપનીની અર્ટીગા કાર રજી નંબર-MH-48-DD-2937 કિ.રૂા ૫,૦૦,000/-

(૩) વિદેશી વ્હીસ્કી/બીયરના બોક્ષ નંગ-૨૨ ટીન/બાટલી નંગ-૮૬૪ કિ.રૂા ૧,૨૪,૮૯૬/-

(૪) અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન-૦૩ કિ.રૂ.૨૦,૦00/-

(૫) ઘરવખરીનો જુનો અલગ અલગ સામાન કિ.રૂા 00/00

કિ.રૂ! ૧૧,૪૪,૮૯૬/-

  • કામગીરી કરનાર ટીમ:-

સદર કામગીરી એલ.સી.બી વલસાડના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી ઉત્સવ બારોટ સા.નાઓની સુચના અને માર્ગદર્શન આધારે એલ.સી.બી. વલસાડના પો.સ.ઇ.શ્રી જે.જી.વસાવા તથા સ્ટાફના અ.હે.કો. મહેન્દ્રભાઈ ગુરજીભાઇ ગામીત તથા અ.હે.કો. રજનીકાંત રમેશભાઇ બારીઆ તથા અ.પો.કો કનકસિંહ દોલુભા દયાતર નાઓએ ટીમ વર્કથી કરેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અર્ટીગા કારમાં પાયલોટીંગ કરી પીકઅપ ટેમ્પોમાં ચોરી છુપીથી લઇ જવાતા કિ.રૂ! ૧,૨૪,૮૯૬/- ના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ

You May Also Like

ખેડૂતોને રાત્રીના ભયમાંથી મુક્તિ, સમૃદ્ધિનો માર્ગ મોકળો: વલસાડ જિલ્લાના ૨૯૬૩૦ ખેડૂતોને મળે છે દિવસે વીજળી<br>ખેતી ક્ષેત્રે ક્રાંતિકારી પહેલ: ‘કિસાન સૂર્યોદય યોજના’ ખેડૂતોના જીવનમાં અંધારા ઉલેચી લાવી નવો ઉજાસ..

ખેડૂતોને રાત્રીના ભયમાંથી મુક્તિ, સમૃદ્ધિનો માર્ગ મોકળો: વલસાડ જિલ્લાના ૨૯૬૩૦ ખેડૂતોને મળે છે દિવસે વીજળી
ખેતી ક્ષેત્રે ક્રાંતિકારી પહેલ: ‘કિસાન સૂર્યોદય યોજના’ ખેડૂતોના જીવનમાં અંધારા ઉલેચી લાવી નવો ઉજાસ..

More From Author

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *