ના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી વલસાડ જીલ્લા
લોકલ ક્રાઇમ બ્રાંચ

વલસાડ જીલ્લામાં દેશી/વિદેશી દારૂની પ્રવૃતિ કરતા બુટલેગર્સ/નોન બુટલેગર્સ ઇસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા તથા પ્રોહીની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા સારૂ મે.સુરત વિભાગ સુરતના પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ (IPS) તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.કરનરાજ વાઘેલા સાહેબ (IPS) નાઓની સુચના અને પો.ઈન્સ.શ્રી ઉત્સવ બારોટ સા. એલ.સી.બી વલસાડ નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. વલસાડના પોલીસ માણસો વલસાડ જીલ્લા હદ વિસ્તારમાં પ્રોહી ગુના અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી વલસાડના અ.પો.કો. વિવેક ઘનશ્યામભાઈ ગઢવી નાઓને મળેલ બાતમી હકીકતના આધારે મોજે.

પકડાયેલ આરોપી:-
કિયા કારનો ચાલક:-દિનેશ S/0 શ્રીરામ હેમારામ બિશ્નોઈ ઉ.વ.૩૧ રહે હાલ.સેલવાસ રીંગ રોડ ચાર રસ્તા નજીક, તીરૂપતી બાલાજી મંદિરની પહેલા યોગી હિલ્સ નામની બિલ્ડીંગની સામે, તીરૂપતી રેસીડેન્સી બાય દત્તા, ડી વિંગ છઠ્ઠા માળે રૂમ નંબર-૬૦૭ સેલવાસ દાદરા અને નગર હવેલી મુળ રહે.ડોલી કલ્લા સરકારી શાળાની પાછળ, તા.પંચપદરા જી.બાડમેર થાના કલ્યાણપુર રાજસ્થાન
:• વોન્ટેડ આરોપીઓ:-
(૧) કિયા કારનો ક્લીનર શ્રીરામ ઉર્ફે શ્રી જેના પુરા નામની ખનર નથી હાલ રહે. હાલ સેલવાસ રીંગ રોડ ચાર રસ્તા નજીક, તીરૂપતી બાલાજી મંદિરની પહેલા, યોગી હિલ્સ નામની બિલ્ડીંગની સામે, તીરૂપતી રેસીડેન્સી બાય દત્તા, ડી વિંગ છઠ્ઠા માળે રૂમ નંબર-૬૦૭ સેલવાસ દાદરા અને નગર હવેલી મુળ રહે.ગામ-બાંડ ધોરીમના તા.ધોરીમના જી.બાડમેર રાજસ્થાન
(૨) પાયલોટીંગ કરનાર-ક્રેટા કારનો ચાલક-વિષ્ણુ જેના પુરા નામઠામની ખબર નથી રહે હાલ.સેલવાસ રીંગ રોડ ચાર રસ્તા નજીક. તીરૂપતી બાલાજી મંદિરની પહેલા, યોગી હિલ્સ નામની બિલ્ડીંગની સામે, તીરૂપતી રેસીડેન્સી બાય દત્તા, ડી વિંગ છઠ્ઠા માળે રૂમ નંબર-૬૦૭ સેલવાસ દાદરા અને નગર હવેલી મુળ રહે.ગામ-બાંડ ધોરીમના તા.ધોરીમના જી.બાડમેર રાજસ્થાન
(૩) પાયલોટીંગ કરનાર ક્રેટા કારનો ક્લીનર-મનુ જેના પુરા નામઠામની ખબર નથી રહે હાલ.સેલવાસ રીંગ રોડ ચાર રસ્તા નજીક, તીરૂપતી બાલાજી મંદિરની પહેલા, યોગી હિલ્સ નામની બિલ્ડીંગની સામે, તીરૂપતી રેસીડેન્સી બાય દત્તા, ડી વિંગ છઠ્ઠા માળે રૂમ નંબર-૬૦૭ સેલવાસ દાદરા અને નગર હવેલી
(૪) પ્રોહી જથ્થો ભરાવનાર રાજુ દેવાશી મુળ રહે રાજસ્થાન જેના પુરા નામઠાનમી ખબર નથી
(૧) એક સફેદ કલરની કિયા કેરેન્સ કાર રજી નંબર GJ-15-CQ-5965 કિ.રૂ.૮,૦૦,૦૦૦/-
(૨) વિદેશી દારૂ વ્હીસ્કી /બિયરના બોક્ષ નંગ-૩૧ બાટલી/ટીન ૯૯૬ કિ.રૂા ૨,૭૨,૧૬૦/-
(૪) કારમાંથી મળી આવેલ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ નંગ-૦૪ કિ.રૂા 00/00
કુલ્લે કિ.રૂ.૧૦,૭૨,૧૬૦/-
કામગીરી કરનાર ટીમ:-
સદર કામગીરી એલ.સી.બી વલસાડના પોલીસ ઈન્સ્પેક્ટર ઉત્સવ બારોટ સા.નાઓની સુચના અને માર્ગદર્શન આધારે એલ.સી.બી. વલસાડના પો.સ.ઇ.શ્રી જે.બી.ધનેશા તથા સ્ટાફના અ.હે.કો. જયરામભાઈ બાબુભાઈ દેસાઈ તથા અ.પો.કો દશરથભાઈ જગદિશભાઈ ભરવાડ તથા અ.પો.કો વિવેકભાઈ ઘનશ્યામભાઈ ગઢવી નાઓએ ટીમ વર્કથી કરેલ છે.
